ગાંધીનગર : કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર એલર્ટ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી...
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી પણ સુરતની મુલાકાતે આવ્યા હતા.
મોરબીમાં પુલ તૂટી પડતાં 134 લોકોના મોત નીપજવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને 10 દિવસની અંદર રિપોર્ટ ફાઇલ કરવા આદેશ કર્યો છે
દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, ગુજરાત સરકારે માછીમારોના હિતમાં લીધો નિર્ણય
શહેર તથા જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે અટલાદરા અને ગોત્રી ખાતે જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે.