નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે
સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકરમાં જંગલ સફારી નિર્માણ પામેલ છે.
અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ દેશના ગૌરવ સમાન એસ.ઑ.યુના વખાણ કર્યા