ગુજરાતનર્મદા: અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી,મોટી સંખ્યામા ચાહકો ઉમટ્યા અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ દેશના ગૌરવ સમાન એસ.ઑ.યુના વખાણ કર્યા By Connect Gujarat 17 Oct 2023 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન આવ્યા SOUની મુલાકાતે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે સ્ટેસયુ ઓફ યુનિટીની લીધી મુલાકાત By Connect Gujarat 05 Oct 2023 18:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: મોન્સૂન મેઘ મલ્હાર પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો,અનેક આગેવાનો રહ્યાં ઉપસ્થિત મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. By Connect Gujarat 03 Sep 2023 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર-23”નું પ્રથમવાર આયોજન,તડામાર તૈયારીઓ શરૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 2 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર-23”નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 30 Aug 2023 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતSOU જવાનો માર્ગ બનશે મોકળો : કરજણ-ચોરંદા-માલસર અને જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું કરાશે ગેજ કન્વર્ઝન SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય. By Connect Gujarat 15 Jul 2023 15:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેસુડા ટુરનો થયો પ્રારંભ, જંગલની મુલાકાત લઈ મન થશે પ્રફુલ્લિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે. By Connect Gujarat 07 Mar 2023 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો કરાયો પ્રારંભ, વાંચો શું છે વિશેષતા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. By Connect Gujarat 07 Mar 2023 12:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: આધારકાર્ડના CEO ડો. સૌરભ ગર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ પોહચયા હતા By Connect Gujarat 18 Jan 2023 15:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતી મેમુ ટ્રેન આજથી ૩૦ નવેમ્બર સુધી રદ દિવાળી વેકેશન સમયે પણ વડોદરા - સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે એક સપ્તાહ સુધી ટ્રેનો રદ્ By Connect Gujarat 25 Nov 2022 09:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn