અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક યુનિક ઇલેક્ટ્રિકલમાંથી લાખોના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર...
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે
ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.
ફ્રૂટનો વેપાર કરતા વેપારીની દુકાનમાંથી 93 પેટી સફરજનની ચોરી થઈ હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબરે રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી.
કેબલ નાખવાના બહાને BSNLના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.