ભરૂચઅંક્લેશ્વર : હજાત ગામ નજીક ONGCની લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતાં 4 ઈસમોની ધરપકડ… તે દરમિયાન બાતમી મળી હતી કે, ઈકો કાર નંબર જીજે-16-બીજી-6545માં શંકાસ્પદ ક્રૂડ ઓઇલના કેરબા ભરી હજાત ગામથી હરીપુરા તરફ જનાર છે. By Connect Gujarat 23 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : 8 ઇલેક્ટ્રીક બાઇકની કરી ચોરી કરનાર ઈસમ ઝડપાયો, રૂ. 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત… ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળેથી 8 જેટલી ઇલેક્ટ્રીક બાઇક ચોરી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 26 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: કેમિકલ કંપનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ ઇસમો ઝડપાયા,પોલીસે કરી ધરપકડ ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 17 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અંદાડા ગામની તુલસીવિલા સોસાયટીમાં ચોરી, દાગીના-રોકડ રકમ લઈ તસ્કરો થયા ફરાર... તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવી ચોરી કરતા હાઈટેક ચોર પકડાયા જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી. By Connect Gujarat 11 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મંદિરમાં ચોરી કરતી ગેંગ ઝડપાય, ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલાયો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગની ધરપકડ કરી ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલ્યો છે By Connect Gujarat 25 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયા GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી... ખાતેની જીઆઇડીસીમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં 3 ઇસમોને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 13 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : નકલી સાધુનો સ્વાંગ રચી ખેડૂત પાસેથી રૂ. 21 લાખ રોકડ-દાગીના ઉલેચનાર 3 ધુતારા ઝડપાયા આ છે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી, જ્યાં નીચી મુંડી કરીને બેસેલા ત્રણેય આરોપીઓ અગાઉ નકલી સાધુ બન્યા હતા. By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: ઘરની બહાર પાર્ક કરેલ કારની ચોરી કરી જંગલમાં સંતાડી દેતી મધ્યપ્રદેશની ગેંગ ઝડપાય જિલ્લામાં જેકોટ સહીત અલગ અલગ ગામોમાંથી ક્રુઝર ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn