અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા જતા યુવાનના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા
સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા
GIDC પોલીસ મથકના ઇક્કો ગાડીના સાઈલેન્સર ચોરીમાં સંડોવાયેલ આરોપીની અમદાવાદ એલસીબી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી
સુરત માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી.
અંકલેશ્વર એસટી ડેપોમાં એસટી બસમાં ચઢવા જતી શિક્ષિકાના બેગમાંથી 45 હજારના મોબાઇલ ફોનની ચોરી કરી ખિસ્સા કાતરુ ફરાર થઇ ગયો હતો
ભરૂચ જિલ્લાના તવરા ગામે ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજવાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓનો બનાવો તો યથાવત રહ્યા છે.