સાબરકાંઠા: પ્રાંતિજમાં રખડતી ગાયોના ત્રાસથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભયગ્રસ્ત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.