અંકલેશ્વર: GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કે.કે. માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાંસમાં એક આખલો ફસાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.