સુરતસુરત : દીકરાએ કારમાં સોંગ વોલ્યુમ ફૂલ કર્યું, તો પાછળથી આવતી 108’નું સાયરન ન સંભળાયું, કારચાલકની ધરપકડ સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે લાપરવાહ કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. By Connect Gujarat Desk 18 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : ભાવનગરના અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં આવી જતાં 6 વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે મોત... ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનો બાળક આવી જતા મોત નીપજ્યું હતું. ` By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રમાં CM અંગેનો પેચ ફસાયો, આવતીકાલે મહાયુતીની બેઠકમાં નામ થઈ શકે છે જાહેર ! મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, By Connect Gujarat Desk 30 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું. By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક મુખ્ય માર્ગ પર ભોગાવો નદીના ધસમસતા પ્રવાહમાં ખાનગી સ્કૂલની બસ ફસાય જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: હાઇવે પર ઓવરબ્રિજની ઉંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર ફસાયુ અંકલેશ્વર નજીક હાઇવે પરથી વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલ ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું By Connect Gujarat Desk 27 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : કડિયાદરા કોઝ-વે પર નદીના પાણીમાં કાર તણાઇ, કારના બોનેટ પર બેસેલા મહિલા-યુવકનું રેસક્યું કરાયું સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે કડિયાદરા નજીક કાર નદીના પાણીમાં તણાઈ જવાની ઘટના સર્જાય હતી. By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ :વાપીમાં ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરતા જીવદયા સંસ્થાના યુવાનો વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn