Israel-Palestine Crisis: અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ, નથી થઈ રહ્યો સંપર્ક
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ફસાય જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય હતી.
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
જુનાગઢ જિલ્લાના વિસાવદર ધારી બાયપાસમાં યાત્રિકો ભરેલ ખાનગી બસ પાણીમાં ફસતા દોડધામ મચી જવા પામી હતી.
વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
ભરૂચના શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. તે એક મહાન અભિનેતા હોવા ઉપરાંત એક સારા માનવી પણ છે.