વડોદરા : કરજણ એસટી. બસ ડેપો ખાતે બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચનું હલ્લાબોલ...
કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
ભરૂચની નારાયણ વિદ્યાવિહારના કવચ ટ્રાફિક જાગૃતિના વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પ પત્રોનું જિલ્લા પોલીસ વડાને અર્પણ કરાયા હતા.
PM મોદીના બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જંબુસર એસટી ડેપોની 18 બસ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ અનેમુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા
પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત CRC ભાડભૂત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
સ્ટાર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.