સુરત : સ્માર્ટ વોચ-માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ વીર નર્મદ યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષા કોપી કરતા ઝડપાયા
VNSGUમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
VNSGUમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.
ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી.
સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી’ બ્લોકના બીજા માળે દુકાન નં. 201થી 209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ સેન્ટર આકાર લઇ રહ્યું છે.