દેશબિહારના પૂર્વ ડે સી.એમ.સુશીલ મોદીનું નિધન, ગળાના કેન્સરની બીમારીથી પીડિત હતા By Connect Gujarat 14 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક હોટલ ફેલિસીટાને પાલિકાએ સીલ કરી, હોટલના ધુમાડાથી હોસ્પિટલ સ્ટાફ-દર્દીઓને હાલાકી... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. By Connect Gujarat 02 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનજો તમે વાળ ખરવાથી પરેશાન છો, તો તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો.. તમારી સુંદરતા નિખારવા માટે માત્ર ત્વચાની જ નહીં પરંતુ વાળની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ધૂળ, માટી અને પ્રદૂષણને કારણે વાળને ઘણું નુકસાન થાય છે. By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, તો શ્વાસ લેવામાં પણ તકલીફ..! આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશું તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો આ તેલનો ઉપયોગ જરૂર કરો... આ ભાગદોડ વાળી લાઈફમાં સ્વાસ્થયને લગતી ધણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, અતિ વ્યસ્તતાને ખોરાક ખાવામાં પણ ઘણી વાર ફેરફારો આવે છે By Connect Gujarat 09 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનશું તમને ડાર્ક સર્કલની સમસ્યા છે, તો તેનાથી રાહત મેળવવા માટે કરો તમારી જીવનશૈલીમાં આ ફેરફાર...! તમારી આંખો તમારા ચહેરાની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તમારી આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતાને ઘટાડી શકે છે. By Connect Gujarat 24 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજના મધ્યમાંથી પસાર થતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, લોકોને હાલાકી... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. By Connect Gujarat 30 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યમાઈગ્રેન કે માથાના દુખાવોથી પીડાવ છો તો આજે જ આ 5 ફ્રૂટ્સ ખાવાનું શરૂ દેજો, મળશે આરામ માથાનો દુખાવો એ સ્વાસ્થ્ય સંબંધિત એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે સામાન્ય જીવન સમસ્યાઓથી ભરેલું બની જાય છે. By Connect Gujarat 12 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યસાંધાના દુખાવાથી પરેશાન છો? ઉનાળાના આ ફળોના સેવન કરવાથી મળશે રાહત ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે, જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો? By Connect Gujarat 01 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ABC ચોકડીથી બાયપાસ ચોકડીને જોડતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, વાહનચાલકો વેઠી રહ્યા છે હાલાકી By Connect Gujarat 19 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ... અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. By Connect Gujarat 12 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નદીમાં ફેરવાયો "સેવાશ્રમ રોડ", અવર-જવર માટે લોકોને ભારે હાલાકી... વરસાદને કારણે સેવાશ્રમ રોડ નદીમાં ફેરવાયો,અનેક જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા By Connect Gujarat 12 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો પરેશાન ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે. By Connect Gujarat 15 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના 7 થી વધુ ગામોમાં પાણીની તંગી, એક હજારથી વધુ લોકો ભોગવે છે હાલાકી જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn