મમ્મી-પપ્પા-ભાઈ SORRY 'મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું દુખ્યા કરે છે સુસાઇડ નોટ લખી રાજકોટની વિદ્યાર્થિનીએ આયખું ટૂંકાવ્યું
આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું
વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે
નાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું.
ભરૂચ તાલુકાના દશાન ગામેથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.