સુરત"જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે ગમતું નથી", સુરતમાં અંતિમ ચિઠ્ઠી લખીને મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે. By Connect Gujarat Desk 02 Mar 2025 17:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરપ્રદેશના આગરામાં પત્નીથી કંટાળીને IT કંપનીના મેનેજરે અંતિમ વિડીયો બનાવી કર્યો આપઘાત મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતા રડતા લાઈવ વીડિયો બનાવ્યો હતો,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી. By Connect Gujarat Desk 28 Feb 2025 13:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસ તપાસ શરૂ ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 15 Feb 2025 09:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નોબેલ માર્કેટ પાછળ યુવાને ઝાડ સાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 08 Feb 2025 13:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હનીટ્રેપમાં ફસાતા રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત,વિડીયો બનાવીને આપવીતી જણાવી ભર્યું અંતિમ પગલું પ્રેમિકાએ પ્રેમજાળમાં ફસાવીને રૂપિયાની માંગણી કરી હોવાનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો,અને અંતિમ વિડીયો બનાવ્યા બાદ યોગેશે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો By Connect Gujarat Desk 07 Feb 2025 16:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આત્મહત્યાના બનાવોને રોકવા પોલીસ દ્વારા કમિટીની રચના, NGOને સાથે રાખી કામગીરી કરાશે... સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 06 Feb 2025 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત માંડવીના કરંજ ગામે 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી By Connect Gujarat Desk 03 Feb 2025 21:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : MSUના ફાર્મસી વિભાગની બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર..! બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી By Connect Gujarat Desk 29 Jan 2025 16:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો By Connect Gujarat Desk 28 Jan 2025 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn