Connect Gujarat

You Searched For "Summer"

અમરેલી : ઉનાળાના પ્રારંભે જ લીલીયા પંથકમાં પાણીનો પોકાર, પાણી પુરવઠા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ…

27 March 2024 1:03 PM GMT
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.

શિયાળામાં જ નહીં, ઉનાળામાં પણ પીવો હુફળું ગરમ પાણી, વજન નિયંત્રણની સાથે સાથે કબજિયાતની સમસ્યામાં પણ મળશે રાહત!

27 March 2024 8:49 AM GMT
શિયાળો હોય કે ઉનાળો શા માટે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ ડ્રાય ફ્રૂટ્સ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, જાણો તેને ખાવાની સાચી રીત.

27 March 2024 5:44 AM GMT
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે.

ઉનાળા દરમિયાન ફરવા આ જગ્યાઓ માટે પ્લાન બનાવો, તમને અદ્ભુત નજારો જોવા મળશે

26 March 2024 10:12 AM GMT
ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે.

રાજયમાં અનુભવાશે બેવડી ઋતુ, કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

22 March 2024 7:09 AM GMT
ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

પાણીની તીવ્ર તંગી : ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ટળવળતા ગીર સોમનાથ-તલાલાના 5 ગામ…

20 March 2024 12:54 PM GMT
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.

ઉનાળામાં આ રીતે તમારી ત્વચાની સંભાળ રાખો,તો પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યાઓથી બચી શકાય !

17 March 2024 9:52 AM GMT
તમે ઘરે જ ત્વચા સંભાળની કેટલીક ટિપ્સ અપનાવીને ડાઘ રહિત અને ચમકતી ત્વચા મેળવી શકો છો.

શું તમે થોડી રજાઓમાં ઉત્તરાખંડ તરફ ફરવા જવાનું વિચારી રહ્યા છો, નૈનીતાલની મુલાકાત લો.

10 March 2024 9:07 AM GMT
પ્રવાસીઓના સમૂહો તળાવ કિનારે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

તૈયાર રહેજો: 15 માર્ચથી આકરા ઉનાળાની હવામાન વિભાગની આગાહી

4 March 2024 3:17 AM GMT
સામાન્ય રીતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે બરફવર્ષા, વરસાદ અને કરાવર્ષાને કારણે વાતાવરણમાં ઠંડકભર્યો પલટો આવ્યો છે. શનિવારે...

શું તમે ક્યારેય પાઈનેપલમાથી શીરો બનાવ્યો છે, તો ઘરે જ ટ્રાય કરો આ સરળ રેસીપી.

28 Feb 2024 9:52 AM GMT
પાઈનેપલ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ફળ છે,

ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહયા છો, તો અરુણાચલની આ જગ્યાઓ પર જઈ શકાય જે અપાર સુંદરતા ધરાવે છે.

25 Feb 2024 11:44 AM GMT
આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે.

મુલતાની માટી માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ છે ત્વચા માટે વરદાન, આ રીતે ઉપયોગ કરો..!

5 Jan 2024 10:50 AM GMT
ગ્લોઈંગ સ્કિન કોને નથી જોઈતી? ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે જેટલી શિયાળામાં હોય છે.