વડોદરા: કોર્પોરેશનના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, સાંજે 4 કલાક બાદ કામગીરી કરવા અનુરોધ
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણે કહેર વરસાવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણે કહેર વરસાવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
વડોદરા શહેરમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ તાપમાન વધતાં શહેરવાસીઓ કાળઝાળ ગરમીથી બચવા અનેક નુસખા અપનાવી રહ્યા છે.
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે
સમગ્ર રાજ્યમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં હિટવેવ જોવા મળી રહી છે ત્યારે કાપડ નગરી સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતા લોકો ગરમીમાં શેકાયા હતા.
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.