સુરતે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં મારી બાજી,131 શહેર માંથી પ્રથમ ક્રમાંકની સિદ્ધિ હાંસલ કરી
સુરતની યશકલગીમાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે,સ્વચ્છતા માટે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં દેશમાં પ્રથમ ક્રમ મેળવી આગવી સિદ્ધિ મેળવી છે.