સુરત : ઓટો રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ-રોકડની ચોરી કરતાં 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી...
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા..
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા..
ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો
સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા
ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.
ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી
જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા
સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભેજાબાજો દ્વારા કરન્સી ટ્રેડીંગના નામે શેરબજાર, ફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવતા હતા