સુરત : સાડીઓ ઉપર પણ હવે "પુષ્પા"નું રાજ, દેશભરમાંથી આવી રહયાં છે ઓર્ડર
દર્શકોને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મ હવે સાડી જગતમાં ધુમ મચાવવા આવી રહી છે.
દર્શકોને ઘેલું લગાડનારી પુષ્પા ફીલ્મ હવે સાડી જગતમાં ધુમ મચાવવા આવી રહી છે.
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં 65 ટકાનો ઘટાડો નોંધાયો છે
ગત તા. ૧૮ જાન્યુઆરીના રોજ સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની આગેવાનીમાં ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોની એક મીટીંગ મળી હતી
કમુરતા પુરા થતાં જ માતા-પિતા પોતાના સંતાનોને પરણાવવા ઉત્સાહિત થતાં હોય છે
સુરતની સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે પોલીસ અને જીપીસીબી સામે લડી લેવાના મિજાજમાં જણાય રહયાં છે.
સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.
સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.