સુરત : મનપા દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશી, 3 ભાષામાં અપાશે શિક્ષણ
ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને અપાશે 3 ભાષામાં શિક્ષણ, મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયનો આજથી અમલ શરૂ
ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને અપાશે 3 ભાષામાં શિક્ષણ, મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયનો આજથી અમલ શરૂ
સુરત જિલ્લામાં આખી રાત પડયો વરસાદ, કુદસદ ગામમાં વરસાદી પાણીથી નુકશાન.
સુરત જિલ્લામાં રવિવારથી મેઘાવી માહોલ, વરસાદ શરૂ થતાંની સાથે વીજળી થઇ ડુલ.
બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા.
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.
પશુપાલકો અને સુમુલ ડિરેક્ટરે સરકારના નિર્ણયને આવકાર્યો.
બાળકોમાં જોવા મળી એમ.આઈ.એસ.સી. નામની બીમારી, ગયા વર્ષે 129 કેસ હતા જ્યારે આ વર્ષે 350 કેસ આવ્યા.