સુરત : ભરૂચ લુંટ પ્રકરણમાં હાથમાં ગોળી વાગી છતાં "માલધારી"એ લુંટારૂઓ સામે હિમંત ન હારી
મુલદ પાસે આંગડીયાના કર્મીઓને લુંટવાનો થયો હતો પ્રયાસ, લુંટારૂઓએ બંદુક બતાવતાં લકઝરી બસનો ડ્રાયવર ભાગી ગયો.
મુલદ પાસે આંગડીયાના કર્મીઓને લુંટવાનો થયો હતો પ્રયાસ, લુંટારૂઓએ બંદુક બતાવતાં લકઝરી બસનો ડ્રાયવર ભાગી ગયો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જતાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.
રીંગરોડ અને બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી, સલામતીના હેતુસર વાહન વ્યવહાર બંધ રખાશે.
સામાનના પોટલા લઇ જતાં વાહનચાલકોને પોલીસ અટકાવે છે, આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ડીસીપીને લખ્યો પત્ર