સુરત: લોકડાઉનના કારણે વેપાર રોજગાર ન મળતા શિક્ષિત યુવાનોએ આપ્યો લૂંટના ગુનાને અંજામ
કડોદરામાં જ્વેલરી શોપમાં થયેલ લૂંટનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ.
કડોદરામાં જ્વેલરી શોપમાં થયેલ લૂંટનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ.
છેલ્લા દોઢ વર્ષથી કોચિંગ-ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ, 50% ક્ષમતા સાથે શરૂ કરવા સરકાર દ્વારા મંજૂરી અપાય.
વડોદરા બાદ સુરતના કડોદરામાં બન્યો કિસ્સો, અંત્રોલી ગામમાં નીકળેલી રેલીનો વિડીયો વાયરલ.
સુરત શહેરએ દેશને આપ્યાં બે ટેકસટાઇલ મંત્રી, અગાઉ કાશીરામ રાણાએ આ મંત્રાલય સંભાળ્યું હતું.
છેલ્લા 2 વર્ષથી એમ્બ્રોડરી-જરી ઉદ્યોગમાં આવી આર્થિક મંદી, વ્યવસાય વેરો સહિતના અન્ય ટેક્સમાં રાહત મળે તેવી માંગ.
ભેસ્તાન ત્રણ રસ્તા નજીક બની અરેરાટીભરી ઘટના, ડમ્પરે રીકશા સહિત ત્રણ અન્ય વાહનોને મારી ટકકર.
સુરતના કડોદરા નગરમાં લૂટનો કિસ્સો સામે આવ્યો, સરદાર કોમ્પ્લેક્ષમાં જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ.