સુરત : ભાજપના કાર્યકરે સગીરા પર દુષ્કર્મ કર્યું અને બાદમાં મિત્ર પાસે ધમકીઓ અપાવી, જુઓ શું થયું સગીરાનું
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ સગીરા સાથે બાંધ્યા હતાં શારીરીક સંબંધો.
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ સગીરા સાથે બાંધ્યા હતાં શારીરીક સંબંધો.
પાંડેસરામાં ઘરમાં ઘુસેલા તસ્કરે કરી હત્યા, 2 ભાઈ પૈકી એકનું ગળું કાપી હત્યા કરી.
સુરત પોલીસને મળી સફળતા, લોકો સાથે ઠગાઇ કરતી ગેંગ ઝડપાય.
મુલદ પાસે આંગડીયાના કર્મીઓને લુંટવાનો થયો હતો પ્રયાસ, લુંટારૂઓએ બંદુક બતાવતાં લકઝરી બસનો ડ્રાયવર ભાગી ગયો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.