સુરત : બાકી નીકળતા રૂ. 2.50 ન આપવા પડે તે માટે રચ્યો હત્યાનો કારસો, નશામાં ચૂર શખ્સે કરી રત્નકલાકારની હત્યા..!
કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક હત્યાનો બનાવ, ટપોરીએ માથામાં બોટલ મારી રત્નકલાકારની કરી હત્યા.
કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક હત્યાનો બનાવ, ટપોરીએ માથામાં બોટલ મારી રત્નકલાકારની કરી હત્યા.
સમાજસેવક તેમના મિત્ર સાથે ગયાં હતાં રકતદાન માટે, બી પોઝીટીવ લોહીની જરૂર હોવાનો મેસેજ વાયરલ થયો હતો
સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.
નવીસીસવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, બે મહિનાથી ખરાબ એક્સરે મશીનના સમારકામની નથી ફુરસદ.
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
સુરત ગ્રામ્ય એસઓજીને મળી મોટી સફળતા, રાજયના ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો.
કાપોદ્રાની ડાયમંડ કંપનીના રત્ન કલાકારોની હડતાળ, ૩૦૦થી વધુ રત્ન કલાકારો દ્વારા વેતન વધારાની માંગ.