સુરત: વર્ષ 2021 સુધીમાં સાયબર ક્રાઇમના નોધાયા 203 ગુના
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી લવાય, રાજકોટ ઝૂમાંથી સરથાણા પ્રાણી સંગ્રહાલય લવાયા વાઘ-વાઘણ.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.
NRI યુવતીઓ સાથે મુલાકાત કરાવવાના નામે રૂપિયા પડાવાયા, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ.
કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક હત્યાનો બનાવ, ટપોરીએ માથામાં બોટલ મારી રત્નકલાકારની કરી હત્યા.
સમાજસેવક તેમના મિત્ર સાથે ગયાં હતાં રકતદાન માટે, બી પોઝીટીવ લોહીની જરૂર હોવાનો મેસેજ વાયરલ થયો હતો
સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.