સુરત વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રસ્ત
આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી
આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી
છેલ્લા 2-3 દિવસથી તબિયત વધુ નાદુરસ્ત જણાતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લાંબી માંદગી બાદ પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થતાં સંઘવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી, ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો
બાંગ્લાદેશની હિંસાએ સુરતના ટેક્સટાઈલ માર્કેટની કમર તોડી નાખી છે.સુરત માંથી બાંગ્લાદેશમાં RDF ગ્રે કાપડ,ડાઇંગ પ્રિન્ટિંગ ફેબ્રિક,સ્ટીચ ગારમેન્ટનું મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે.
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
સુરત શહેરના ડુમસ વિસ્તારના ઓસ્કાર એપાટમેન્ટમાંથી રૂ. 2.70 લાખના સામાનની ચોરી કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.