સુરત : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન; 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન પ્રક્રિયા થશે ઓનલાઈન, ખાનગી-પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25% બેઠકો માટે અનામત.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન પ્રક્રિયા થશે ઓનલાઈન, ખાનગી-પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25% બેઠકો માટે અનામત.
કર્ણાટકની જાહેરસભામાં આપ્યું હતું વિવાદિત નિવેદન, પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં નિવેદન વિરૂધ્ધ કરી હતી અરજી.
પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ.
200થી વધારે રીકશાચાલકો હડતાળ પર ઉતર્યા, ખાનગી કંપની ઓલા સામે નોંધાવ્યો રીકશાચાલકોએ વિરોધ.
તાપી નદી સહિત અગિયાર જેટલા સેમ્પલ લેવાયા, તમામ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા.
ભેસ્તાનમાં બનેલી ઘટના બાદ લોકોમાં ફેલાયો રોષ, મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી આવાસમાં રહેતો હતો.
આઠ વર્ષ પહેલા બનેલા આવાસો ખખડધજ બની ગયાં, સુતેલા પરિવાર ઉપર અચાનક પડયો છતનો કાટમાળ.