સુરત : ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા નકલી દસ્તાવેજો બનાવનાર ભેજાબાજ અફઘાનિસ્તાની નાગરિકની ધરપકડ...
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર હવે 1450થી વધુ CCTV કેમેરાની સતત નિગરાની હેઠળ છે. આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે,
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ ઠેર ઠેર સઘન ચેકિંગ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી બેગ મળી આવતા બૉમ્બ સ્કોર્ડ સહિત પોલીસ તંત્ર દોડતું થયું
સુરતના લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો..
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સલામતીને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું