સુરત : દારૂના નશામાં છાકટા બની વાહનચાલકો સાથે મારામારી કરનાર 2 લોકોની ધરપકડ...
દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના નશામાં છાકટા બની વાહન ચાલકોને રોકી મારામારી કરનાર 2 લોકોની ઉધના પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા ૨૯૮ બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત ૭૮.૯૨ લાખ સહિત કુલ રૂ.૯૩.૧૨ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા
શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.શિયાળાની વહેલી સવારે કરાયેલા આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલાને થોડા વર્ષ પહેલા આરોપી રામબાલક ભોલા ફગુનીદાસ યાદવ સાથે પરિચય થતાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો.
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી
સુરતના રાંદેર વિસ્તારમાં પતિને પોતાની પત્નીના ચરિત્ર્ય પર શંકા હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારવા માટે તેને ચેપી રોગનું ઇન્જેક્શન પત્નીને આપ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.