સુરત : ચૌટા પુલ પાસે ફૂટપાથ પરથી ચાર વર્ષના બાળકનું અપહરણ,પોલીસે અપહ્યત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું
સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું
સુરતમાં ઐશ્વર્યા મજમુદારના સુરીલા ગરબાના સૂરોએ પોલીસ પરિવારને ગરબે ઘુમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્ની સાથે ગરબા કર્યા...
વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષીય બાળકનું અપહરણ કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી બાળકને સહીસલામત તેના પરિવારને સોંપ્યો
આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો..
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી
સુરતના વરાછા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને ચપ્પુની અણીએ લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.ત્યારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરીને બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી