સુરત : પાંડેસરામાંથી SOGએ ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી એન્જલ મોનોફિલામેન્ટમાં SOGની ટીમે રેડ કરી હતી,અને રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો