સુરત: ભાજપના મુકેશ દલાલ બિન હરીફ થવા મામલે તાત્કાલિક સુનાવણી માંગ હાઇકોર્ટે ફગાવી
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે.
સુરત લોકસભા બેઠક બિનહરીફ થતાં હવે NOTAને કાલ્પિનક ઉમેદવાર જાહેર કરવા અને જો NOTAને વધુ મત મળે તો ચૂંટણી જ રદ કરી સાથે જ નવી ચૂંટણી યોજવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું છે.