સુરત: પોલીસ ઈન્સ્પેકટરના નામે ખંડણી માંગનાર આરોપીની ધરપકડ, જમીનના મામલામાં માંગવામાં આવી હતી ખંડણી
કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હોવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હોવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત સાઈબર ક્રાઇમ પોલીસે 17.68 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી
નાંદીડા ગામે મૃત પશુઓના નિકાલ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેમાં 8 ટનની ક્ષમતા સાથેનું એનિમલ ઇન્સ્યુલેટર મશીન મુકવામાં આવશે
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા,
ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો તે વીજળીના ખુલ્લા તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સુરતમાં વધુ એક મહિલાને હાર્ટ એટેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે