ભરૂચ સુરત સહિતના જિલ્લાઓમાં પોલીસ 31stની રાત્રીએ પોલીસનું સઘન ચેકીંગ, નાશેબાજો ઝડપાયા
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ કોલેજમાં ડી.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું
ટેટ 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનુ નિધન થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી