સુરત : મેટ્રોનો ઝૂકેલો સ્પાન ઉતારવા 7 ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, અનેક વાહનચાલકોને હાલાકી
સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
સુરતની જય જવાન નાગરિક સમિતિને આ ટેન્ક ભેટમાં મળવાની છે. સુરતને અગાઉ નિવૃત ફાઈટર પ્લેન મીગ-23 અને યુદ્ધ ટેન્ક પણ ભેટમાં મળ્યા છે.
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.
સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે