સુરત:સ્માર્ટ સિટીમાં સોસાયટીમાં કાદવની નદી જોવા મળી, જુઓ શું છે મામલો
હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે.
હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે.
સુરત જિલ્લાના માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો
કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ. 49 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી-288 આવાસોનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપતા સુરત ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,
અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરી એકવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે.