સુરત : શાકભાજીની જેમ પલસાણામાં ખુલેઆમ ગેરકાયદે LPG ગેસ રીફલિંગ કરાતાં તંત્ર દોડતું થયું...
એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે.
એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે.
વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમા આવ્યો છે.
સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ આજે બંધ છે, જેને લઈને રીક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
કુંવરજી હળપતિના હસ્તે રૂ.૪.૬૧ કરોડના સાત કામોના ખાતમુહૂર્ત અને રૂ.૪૯.૧૦ લાખના ૩ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા
NHAI દ્વારા ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહન ચાલકોમાં રોષ હતો