સુરત : વર્ષ 2047માં ભારત કેવું હશે..!, તેની કલ્પના કરવા ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો ભારત@2047 સેમિનાર
શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.
તરંગ પોસ્ટ સ્કીમ અંતર્ગત સુરતથી ભાવનગર હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે રોજિંદી ટપાલ મોકલવાની શરૂઆત કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવી છે.
સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા