સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળસંચય અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતની યશકલગીમાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે,સ્વચ્છતા માટે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં દેશમાં પ્રથમ ક્રમ મેળવી આગવી સિદ્ધિ મેળવી છે.
સુરત SOG પોલીસે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એક સાથે 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના DCP ઝોન-3 પોલીસની ટીમ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી
સુરત શહેર તથા જીલ્લામાં લોકો પાસેથી મોબાઈલ તફડાવી લેનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.