સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા
આ યાત્રા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો
આ યાત્રા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો
સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
ખાસ કરીને નવી સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે.