સુરત: રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં 'અમૃત કળશ યાત્રા' યોજાય
પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી
પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી
ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.
દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો
. ‘વ્હાઈટ ટચ’ની માફક ‘વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ’ની અસર થતા ઝીંગા ટપોટપ નાશ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની ની સ્થાપના કરવામાં આવી
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન આ શ્રીજીની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે