સુરત: ભારત વિકાસ પરિષદ દ્વારા VNSGU ખાતે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું કરાયુ આયોજન
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન આ શ્રીજીની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે
ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શિક્ષકોએ એકત્રિત થઈ થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે નમ્ર પ્રયાસ કર્યો હતો.
સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.
સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.