સુરત: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં શહીદ સંભારણા દિવસની ઉજવણી
સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં 21મી ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં 21મી ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે,
સુરતશહેરના વેસુ વિસ્તારમાં આવેલ સુપીરિયર હોટલમાંથી પોલીસે સેક્સ એન્ડ ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે,અને ત્રણ લલના સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી રહયા છે,ત્યારે રોજગારી માટે વસવાટ કરતા પરપ્રાંતીઓએ વતનની વાટ પકડી છે,અને રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ઉભરાય રહયા છે.
સુરતના કામરેજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી એક ખાનગી બસની બેલગામ રફ્તારે આઠ વાહનોને અડફેટમાં લીધા હતા,અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ,જયારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.