સુરત : ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ચિરાગ ગોટીનું કોર્ટમાં આત્મસમર્પણ,ભાગીદારને ફસાવવા કારમાં મૂક્યું હતું ડ્રગ્સ
સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો.
સુરતમાં ભાગીદારને ખોટા કેસમાં ફસાવવા માટે તેની કારમાં ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું,આ ઘટનામાં કાવતરું રચનાર ચિરાગ ગોટી 8 મહિનાથી વોન્ટેડ હતો.
સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે,
સુરતનું નામ T20 વર્લ્ડ કપમાં આ વખતે વિશ્વભરમાં ગુંજશે.ગૌરવની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સ્થાનિક ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડતા શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા.
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર SOG પોલીસે દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025’માં સ્વચ્છતા સર્વેક્ષણ-2024ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ(નવી કેટેગરી)માં બીજો રેન્ક આપવામાં આવ્યો હતો.
સુરતના સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.સર્જાયેલા આ અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.