સુરત સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુબિંક કાકાની હત્યા, લીફટના ઝગડામાં મરાયો હતો માર રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. By Connect Gujarat 06 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મહિલા ક્રિકેટર મેદાનના બદલે પહોંચી "જેલ", જુઓ કેવો કર્યો "ખેલ" સુરતના ક્રિકેટર પાસેથી આશરે 27 લાખ રૂપિયા પડાવી લેનારી મહિલા ક્રિકેટર સપના રંધાવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 28 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં લાગી આગ, સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સચિન GIDCમાં કેમિકલ ઠાલવતી વેળા ઝેરી અસરથી 6 લોકોના મોત, 23 લોકોને અસર સુરતની સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી ગેસની અસરથી 6 કામદારોના મોત નિપજ્યાં હતા By Connect Gujarat 06 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ધાડ અને લુંટના અનેક ગુનાઓ આચરનાર મુરૈના ગેંગ સકંજામાં, છ સાગરિતો જેલભેગા સુરતમાં ધાડ અને લુંટના અનેક ગુનાઓને અંજામ આપનારી મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના છ સાગરિતોને ઘાતક હથિયારો સાથે ઝડપી લેવાયાં છે... By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : જેસીપી પ્રવિણ મલ છે સારા ગાયક, જુઓ કેવી રીતે આપી શહિદોને શ્રધ્ધાજલિ સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે By Connect Gujarat 23 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પિપોદરા નજીક ચાલતુ હતું કેમિકલ ચોરીનું કૌભાંડ,પોલીસે રૂ.25 લાખનો મુદ્દામલ કર્યો જપ્ત સુરતના પિપોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે By Connect Gujarat 30 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કુખ્યાત બુટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં તલવારથી કરાયો હુમલો જૂની અદાવતમાં સુરતમાં રામપુરા વિસ્તારના બુટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ તંગ થયું હતું. By Connect Gujarat 11 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી ટોળકી ઝડપાય પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી તેમજ રહેણાંક વિસ્તારમાં મોબાઇલની ચોરી કરતી ગેંગને પલસાણા પોલીસે દબોચી લીધી હતી. By Connect Gujarat 10 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn