Home > suratsamachar
You Searched For "SuratSamachar"
સુરતમાં પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવી પોતે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું
8 March 2024 7:16 AM GMTમૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય
સુરતમાં પ્રેમિકાએ રૂપિયા માગતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી, પ્રેમિકા મહારાષ્ટ્રથી મળવા આવી હતી
25 Feb 2024 1:27 PM GMTમૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી.
સુરત : 1 વર્ષીય બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો, બચકાં ભરી લેતા બાળકીની આંખ પર ગંભીર ઇજા...
3 Nov 2023 8:47 AM GMTશ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી
સુરત: એકજ પરિવારના 7 લોકોએ આપઘાત કરી લેતા ખળભળાટ, સીધેશ્વર એપાર્ટમેંટની ઘટના
28 Oct 2023 7:56 AM GMTસુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે
સુરત : ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ, દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં 983 ઓફિસમાં કુંભ સ્થાપના થશે....
22 Oct 2023 1:22 PM GMTદશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.
સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી….
16 Oct 2023 7:58 AM GMTભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે
સુરત : આસ્થા ગ્રૂપ દ્વારા આયોજિત સુરતથી અંબાજી સાઇકલ યાત્રા, સાયકલીસ્ટોમનુ કરાયું સ્વાગત....
13 Oct 2023 8:51 AM GMTસુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.
સુરત: રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં 'અમૃત કળશ યાત્રા' યોજાય
6 Oct 2023 10:31 AM GMTપર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી
સુરત : ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી બાદ યુવક લંડન ભણવા જવાનો હતો..!
5 Oct 2023 8:31 AM GMTગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.