સુરેન્દ્રનગર : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં લોન મેળો યોજાયો...
અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા.
અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર -કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું કરાયું પાલન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે.
કુડા ગામે માત્ર 150 રૂપિયાના ભાડાની બાકી પડતી ઉઘરાણી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે