સુરેન્દ્રનગર: લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ,અસમાજિક તત્વોમાં ફફડાટ
લીંબડીના Dysp સી.પી. મુંધવા સહિત સાયલા, ચોટીલા પોલીસ મથકનો કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો
લીંબડીના Dysp સી.પી. મુંધવા સહિત સાયલા, ચોટીલા પોલીસ મથકનો કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો
ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.