સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ચોટીલા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સસરા અને જમાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સંઘના આંગણે કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો.
અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે